ગુજરાતના આ શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત, બ્રિટનથી આવેલ દંપત્તિ કોરોના પોઝિટીવ

Continues below advertisement
યુકેથી પરત આવેલા સુરતના વરાછાના દંપતિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દંપતિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત છે. નવા સ્ટ્રેનની આશંકાને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવી ગયું છે.  હાલ આરોગ્ય વિભાગે દંપતિના સેમ્પલ લઈ પરીક્ષણ માટે પુના સ્થિત લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. દંપતિમાં કોરોનાનો નવા સ્ટ્રેન છે કે નહીં તે પુણેની લેબોરેટરીના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. આ દંપતિ 10 જાન્યુઆરીના રોજ યુકેથી સુરત પરત ફર્યા હતાં. ત્યારબાદ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram