Gujarati Murder In Canada: કેનેડામાં સુરતના યુવકની હત્યા, કોણે અને કેમ કરી નાંખી હત્યા?
Gujarati Murder In Canada: કેનેડામાં સુરતના યુવકની હત્યા, કોણે અને કેમ કરી નાંખી હત્યા?
કેનેડામાં એક ગુજરાતી યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી. રોકલેન્ડ એન્ટારીઓમાં આ હત્યા થઈ. ધર્મેશ નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. ધર્મેશ મૂળ સુરતનો રહેવાસી હતો. કેનેડામાં અભ્યાસ પૂરો કરી અને ત્યાંનો પીઆર પણ હતો. પાડોશમાં રહેતા એક વ્યક્તિએ તેની હત્યા કરી નાંખી તો કેનેડામાં ગુજરાતથી યુવકની હત્યા થઈ છે. હત્યારાની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. ધર્મેશ કથીરિયા નામના યુવકની કેનેડામાં હત્યા થઈ. હુમલો કેમ કરવામાં આવ્યો તે કારણ હજુ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. યુવકની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.