સુરત પોલીસ કમિશનર અને પીઆઇને હાઇકોર્ટની નોટિસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના અડાજણ વિસ્તારમાં પીસીઆર વાને સર્જેલા અકસ્માત મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનર અને પીઆઇને નોટિસ ફટકારી છે. 3 મહિના અગાઉ વાને બુલેટને ટક્કર મારી હતી.
Continues below advertisement