Navsari News | નવસારીમાં નોનવેજની દુકાનમાં દારૂ વેચતા હોમગાર્ડ જવાનનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Navsari News | જલાલપોરના વેસ્મા રોડ પર ચોખડ પાટિયા પાસે નોનવેજ શોપમાં દારૂનો વેપલો કરતો હોમગાર્ડ પકડાયો મામલો. પકડાયેલા હોમગાર્ડને ચાર મહિના પહેલાં સસ્પેન્ડ કર્યો હોવાની માહિતી જિલ્લા પોલીસ વળાએ આપી. એબીપી અસ્મિતા ના કેમેરા સમક્ષ બોલવાની નાં પાડી. સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં નોનવેજ શોપમાં મુકેલા થેલામાંથી 10,120 રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે લેવાયો હતો. સમગ્ર મુદ્દે વિજલપોર પોલીસને તપાસ સોંપવામાં આવી.