Surat: PI ના વિદાય સમારંભમાં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા,કાર્યવાહી માટે જોવાશે મુહુર્ત?
સુરત(Surat)ના ડભોલી(Dabholi)માં PI એ.પી. સલયીયાના વિદાય સમારંભ(farewell ceremony)માં કોરોના કર્ફ્યૂ હોવા છતા ફાર્મ હાઉસમાં ડિનર પાર્ટી યોજાઈ હતી. જેમાં સોશિયલ ડિસ્ટસિંગના નિયમોના ધજાગરા ઉડ્યા છે.