Farmers Protest: સુરતમાં AAPના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયની બહાર મચાવ્યો હંગામો

Continues below advertisement

ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરત આપના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાજપ કાર્યાલય બહાર ધરણા યોજી આપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ડીટેઈન કરવાનું શરૂ કરતા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram