સુરતમાં વેકસીનેશનની ગતિ ધીમી, રસીનો ડોઝ ઓછો થતાં લોકો ધક્કા

Continues below advertisement

સુરતમાં વેકસીનેશનની ગતિ ધીમી પડી છે. રસીનો ડોઝ ઓછો થતાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે. લોકોને વારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની માંગ છે કે યોગ્ય પુરવઠો મળતા રસી અંગેની મુશ્કેલી દૂર થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram