સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓને મળી ફરજીયાત વેક્સિનમાંથી મુક્તિ, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં પરીક્ષાર્થીઓને ફરજીયાત વેક્સિનમાંથી મુક્તિ આપવામાં આવી છે. વેક્સિન ન લેનારા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. સરકારના પરિપત્રમાં સુધારો ન થતા વેક્સિન ન લેનાર પણ પરીક્ષા આપી શકશે.
Continues below advertisement