સુરતમાં ઈંજેકશનની કાળાબજારી કરતાં બે તબીબ ઝડપાયા

Continues below advertisement

સુરતમાં (surat) રેમડેસિવીર ઈંજેકશન (remdecivir injection)ની કાળાબજારી કરતાં બે તબીબ (doctor) ડો. હિતેશ ડાભી અને ડો. સાહિલ ઘોઘારી ને શરતી જામીન આપવામાં આવ્યા છે. 15 દિવસ સુધી નવી સિવિલ હોસ્પિટલમાં (new civil hospital) 10 દર્દીઓ ની સેવા કરવાની રહશે. અને બાદમાં કોર્ટમાં (court) રિપોર્ટ (report) રજૂ કરવો પડશે. આ બંને તબીબોની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram