Surat:વરાછામાં લૂંટેરી દુલ્હનનું મુંબઈના વેપારી સાથે કારસ્તાન,કેટલાની કરી ઠગાઈ?
Continues below advertisement
સુરત(Surat)ના વરાછા(Varachha)માં લૂંટેરી દુલ્હને મુંબઈના વેપારી સાથે ઠગાઈ(Fraud) કરી છે.મંદિરમાં લગ્નનું નાટક કરીને રોકડ રૂપિયા અને 1.65 લાખના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.જેમાં ચાર લોકો સહિત દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Continues below advertisement