સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, વિદ્યાર્થી, શિક્ષકો સહિત આ લોકો પણ આવ્યા ઝપેટમાં,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat)માં વધુ 22 વિદ્યાર્થી(Student)ઓ અને 5 શિક્ષકો(Teachers) કોરોના(Corona)ની ઝપેટમાં આવ્યા છે.સાથે જ 6 ડોક્ટર અને હીરા વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત ટેક્સટાઈલ વ્યવસાયના 20 લોકો કોરોના પોઝિટીવ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram