Surat: તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ બાદ ન્યાયિક કાર્યવાહીનો માર્ગ થશે મોકળો,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)ના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ બાદ ચાર્જ ફ્રેમ થઈ છે. હવે ન્યાયિક કાર્યવાહી(Judicial proceedings)નો માર્ગ મોકળો થશે. સાક્ષીઓની જુબાનીની પ્રક્રિયા હવે શરૂ થશે. આ કાંડમાં 13 આરોપીઓ છે.
Continues below advertisement