ખીચડી કૌભાંડઃ સુરત મનપા કચેરીએ કઢી ખીચડી બનાવી કોગ્રેસે કર્યો વિરોધ

સુરતમાં ખીચડી કૌભાંડ મામલે યુવા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સુરત મનપા કચેરી ખાતે કઢી ખીચડી બનાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોગ્રેસે પાલિકા શાસકો અને અધિકારીઓએ લોકડાઉન દરમિયાન લોકોને કઢી ખીચડી ખવડાવી કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચાર કરનાર શાસકો અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પાલિકા કમિશ્નર પાસે માંગ કરવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola