Surat News । સુરતના ઘોડદોડ રોડ પર મોડી રાત્રે બની દુર્ઘટના, અભિનંદન એપાર્ટમેન્ટમાં સ્લેબ ધરાશાયી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરતના ઘોડદોડ રોડ પર મોડી રાત્રે બની દુર્ઘટના, અભિનંદન એપાર્ટમેન્ટમાં સ્લેબ ધરાશાયી
Surat News । સુરતના ઘોડદોડ રોડ પર મોડી રાત્રે બની દુર્ઘટના, અભિનંદન એપાર્ટમેન્ટમાં સ્લેબ ધરાશાયી, અભિનંદન એપાર્ટમેન્ટમાં રીનોવેશન કામગીરી દરમ્યાન સ્લેબ ધરાશાઈ, બુધવારએ રાત્રે નવ વાગ્યે બની ઘટના, ઘટના બાદ ફાયર સહીત મહાનગરપાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી, ક્રેઇન દ્ધારા તૂટી પડેલો ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી, સ્લેબ ધરાશાઈ થતા સાવચેતીના ભાગ રૂપે નીચે આવેલ અભીનંદન એસી માર્કેટ એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું, રીનોવેશન થઈ રહેલ એપાર્ટમેન્ટની બાજુની બિલ્ડીંગ તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહી, સ્લેબ ઉતારવાની કામગીરીને પગલે એક સાઈડ નો રોડ બંધ કરવામાં આવ્યો, સુરતના ઘોડદોડ રોડ પર મોડી રાત્રે બની દુર્ઘટના, અભિનંદન એપાર્ટમેન્ટમાં સ્લેબ ધરાશાયી, અભિનંદન એપાર્ટમેન્ટમાં રીનોવેશન કામગીરી દરમ્યાન સ્લેબ ધરાશાઈ, બુધવારએ રાત્રે નવ વાગ્યે બની ઘટના, ઘટના બાદ ફાયર સહીત મહાનગરપાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી, ક્રેઇન દ્ધારા તૂટી પડેલો ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી, સ્લેબ ધરાશાઈ થતા સાવચેતીના ભાગ રૂપે નીચે આવેલ અભીનંદન એસી માર્કેટ એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું, રીનોવેશન થઈ રહેલ એપાર્ટમેન્ટની બાજુની બિલ્ડીંગ તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહી, સ્લેબ ઉતારવાની કામગીરીને પગલે એક સાઈડ નો રોડ બંધ કરવામાં આવ્યો