Surat ની નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર માટે લાગી લાંબી લાઇન, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત નવી સિવિલમાં રેમડેસીવીર ઈંજેક્શન માટે લાંબી લાઇન લાગી હતી. સીવીલે સૂચના આપી છે કે ઈંજેક્શન નિર્ધારિત હોસ્પિટલના કર્મચારીઓને જ મળશે. હોસ્પિટલના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની અલગ અલગ લાઇનો લાગી છે. નિર્ધારિત કરે હોસ્પિટલ કર્મચારીઓને રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Coronavirus News Corona In Gujarat Corona Updates Corona Update Gujarat COVID-19 Corona In Gujarat Gujarat Corona Updates Coronavirus In Surat Surat Corona