Surat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી

Continues below advertisement

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી. રત્નકલાકારોને રોજી મળી રહે તે માટે 8 હજાર પૈકી 65% કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ-પોલિશિંગ શરૂ કરાયું. 4 વર્ષ પહેલાં લેબગ્રોનના માત્ર 350 કારખાનાં હતાં, હાલમાં 5200થી વધુ થઈ ગયા. 

સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી. રત્નકલાકારોને રોજીરોટી મળી રહે તે માટે 8 હજાર પૈકી 65 ટકા કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ અને પોલિશિંગ શરૂ કરાયું. 4 વર્ષ પહેલાં લેબગ્રોનના માત્ર સાડા ત્રણસો કારખાના હતા. જે વધીને હાલ 5 હજાર,200થી વધુ થઈ ગયા. લેબગ્રોનની માગ વધતાં માર્કેટ સ્ટેબલ રહેવાના અણસાર છે. સુરત શહેરમાં નાના-મોટા મળી અંદાજે 8 હજાર હીરાના કટ એન્ડ પોલિશના કારખાના છે. પાછલા 2 વર્ષમાં માગમાં ઘટાડો થતાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram