Surat: AAPમાં જોડાયેલા મહેશ સવાણીએ કહ્યું, હું ક્યા સમાજનો છું ? હુ દલિત સમાજનો છું, હું પોતે કોઈ સમાજ........

Continues below advertisement

સુરતના જાણીતા ઉદ્યોગપતિ  અને પાટીદાર આગેવાન મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મની સીસોદીયાની હાજરીમા સવાણી આ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે પોતે કોઈ સમાજમાં માનતા નથી એ વાત ભારપૂર્વક કહી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram