સુરતમાં રામ મંદિરના નિર્માણના નામ પર રૂપિયા ઉઘરાવતા શખ્સની ધરપકડ કરાઇ, જુઓ વીડિયો

Continues below advertisement
રામ મંદિર નિર્માણના નામે બોગસ રસીદ બુક છપાવી રૂપિયા ઉઘરાવતો શખ્સ સુરતમાં ઝડપાયો..કાપોદ્રા પોલીસે અમિત પાંડે નામના શખ્સની કરી ધરપકડ..ચાર રસ્તા ચીકુવાડી પાસે મંડપ બનાવી 10 હજાર 100 અને એક હજાર રૂપિયાની રસીદ બનાવી પડાવતો હતો રૂપિયા..VHPએ ફરિયાદ આપતા પોલીસે કરી કાર્રવાઈ..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram