Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Continues below advertisement
સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી. કાપોદ્રા વિસ્તારમાં એક શખ્સ યુવતીઓની છેડતી કરતો હતો. પાછલા ત્રણ દિવસથી યુવતીઓનો પીછો કરી પરેશાન કરતો હતો. અંતે રોમિયોગીરી કરતા આ શખ્સને ઝડપી લેવાયો અને ત્રણ યુવતીએ જાહેરમાં તેને મેથીપાક ચખાડ્યો. બાદમાં આરોપી શખ્સને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયો.
સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી ગઈ. યુવતીઓએ તેને ઝડપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો. કાપોદરા વિસ્તારમાં આ શખ્સ યુવતીઓની છેડતી કરતો હતો. પાછલા ત્રણ દિવસથી તે યુવતીઓનો પીછો કરીને તેમને પરેશાન કરતો હતો. અંતે રોમિયોગીરી કરતા આ શખ્સને ઝડપી લેવાયો અને ત્રણ યુવતીઓએ જાહેરમાં તેને મેથીપાક ચખાડ્યો. બાદમાં આરોપી શખ્સને કાપોદરા પોલીસ સ્ટેશને લઈ જવાયો.
Continues below advertisement
Tags :
SURAT