સુરતમાં તાપી નદીના બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ લગાવી હતી. ગઇકાલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. કતારગામ વિસ્તારના રાહુલ નામના યુવકની મોતની છલાંગ લગાવી હતી.