દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતમાં, હીરા વેપારી AAPમાં જોડાય તેવી શક્યતા
Continues below advertisement
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતનાં પ્રવાસે છે. મનીષ સિસોદિયા સવારે 7 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. આ સમયે AAPના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. એરપોર્ટ પર AAPના કાર્યકર્તાઓને અટકાવતાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે,, પોલીસે રાજકીય પાર્ટી ન બનવું જોઇયે.
Continues below advertisement