મારુ ગામ મારી વાતઃ ઓલપાડના કિમ ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat)ના ઓલપાડ તાલુકાના કિમ ગામ(Kim village)માં લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ અંગે ગામના આગેવાનોએ જણાવ્યું કે, અહીંયાના ગરીબ લોકોના મકાન તેમના નામ થવા જોઈએ. મધ્યમવર્ગ અને આદિવાસીઓને અનાજ મળતું નથી. આ સાથે જ ગામમાં ગંદકી પણ વધુ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram