Surat ની પીપોદરા GIDCમાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં લાગી આગ, જુઓ વીડિયો

સુરતમાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. પીપોદરા GIDCમાં આવેલા યાર્નના ગોડાનઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કામરેજ ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola