કોરોના સંક્રમણ વધતા રાજકોટના મેયરે BRTS અને સિટી બસમાં લોકોને માસ્ક પહેરવા કરી અપીલ
Continues below advertisement
રાજકોટમાં કોરોનાના નિયમોનું પાલન થાય તે માટે ખુદ મેયર મેદાનમાં આવ્યા છે. મેયર પ્રદીપ ડવ સીટી બસ અને BRTS બસમાં લોકોને સોશલ ડિસ્ટંસિગના નિયમો જાળવવા સૂચનો આપી રહ્યા છે. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા મેયરે માસ્કનું વિતરણ પણ કર્યું.સાથે જ રાજકોટમાં કોરોનાના કેસ વધતા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Rajkot Brts Mask Corona Vaccine Mayor Appeal City Buses Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update