સુરતમાં ચંદી પાડવા નિમિત્તે ઘારીનું ધૂમ વેંચાણ, જુઓ અવનવી ઘારી
Continues below advertisement
સુરતમાં ચંદી પાડવા નિમિત્તે ઘારીનું ધૂમ વેંચાણ. 10 મહિનાની કમાણી 1 દિવસમાં થવાનું અનુમાન છે. સુમુલ ડેરીએ 3 દિવસમાં લખો રૂપિયાની ઘારી વેચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સોનાના વરખવાળી ઘારી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.
Continues below advertisement