મારુ શહેર મારી વાતઃ અમદાવાદના વસ્ત્રાલના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના વસ્ત્રાલમાં સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જે અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, રોડ રસ્તાની બિસ્માર હાલત છે, ઠેર ઠેર ખાડા જોવા મળે છે. ગંદકી વધી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળે છે.
Continues below advertisement