Medan Ma Medamji | દક્ષિણ ગુજરાતમાં ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા દર્શનાબેન જરદોશ ઉતર્યા મેદાને
Medan Ma Medamji | દક્ષિણ ગુજરાતમાં ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ મેદાનમાં ઉતર્યા છે. આ વખતે ભાજપે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે જુઓ દર્શનાબેન સાથે મેદાનમાં મેડમજી.