કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસના દર્દીઓએ કર્યો ચિંતામાં વધારો, રાજ્યમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો
કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસના દર્દીઓએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં આશરે 2 હજાર દર્દીઓ આ રોગના શિકાર બન્યા છે.સુરતના 40 દર્દીમાંથી 7 દર્દીઓને આંખના ઓપરેશનની જરૂર પડી છે.