Surat Municipal Election Results: આમ આદમી પાર્ટીની એન્ટ્રી, આ વોર્ડમાં AAPનો વિજય

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એંટ્રી થઇ ગઇ છે. સુરતના વોર્ડ નંબર 16માં આપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય વોર્ડ નંબર 2, 4, 8 માં આમ આદર્મી પાર્ટી આગળ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola