સુરતમાં ખાડીપૂરના પાણીના પ્રવેશને અટકાવવા પાલિકાએ કર્યો મેઘા પ્લાન તૈયાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરત(Surat) શહેરમાં ખાડી પૂરના પાણી ન પ્રવેશે તે માટે પાલિકાએ મેઘા પ્લાન તૈયાર કર્યો છે. પર્વતગામ(Parvatgam) પાસે પાલિકાએ અંડર ટેન્ક બનાવી છે. જેમાં ગટરના પાણી સીધા ઠલવાશે. જેના કારણે બે ગામોમાં ખાડીપૂરના પાણીનો નિકાલ થઈ શકશે.
Continues below advertisement