સુરત: પર્યાવરણને બચાવવા માટે અનોખો પ્રયાસ, ઓર્ગેનિક ખેતીનું કામ કરતી મહિલાઓ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં મહિલાનું એક ગ્રુપ ઓર્ગેનિક ખેતીનું કામ કરે છે. પર્યાવરણને બચાવવા માટે આ અનોખો પ્રયાસ છે. કિચન ગાર્ડન જેવા પ્લાન્ટ લગાવી એકબીજાને પ્લાન્ટની આપલે કરે છે. કિચન અને ટેરેસ પ્લાન્ટ માટે આ મહિલાઓ દર રવિવારે એકત્ર થયા છે. આ પ્લાન્ટ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram