Narmada Dam | નર્મદા ડેમની જળસપાટીને લઈ સૌથી મોટા સમાચાર, જળ સપાટી 124 મીટરને પાર

Continues below advertisement

Narmada Dam | નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમ 124 મીટરને પાર. નર્મદા ડેમમાં 76 હાજર ક્યુશેક પાણીની આવક થતા જળ સપાટી માં વધારો. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીની આવક વધી. CHPH, RBPH ટર્બાઇન ચાલુ હોવાથી રોજનું કરોડોનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. RBPH માંથી 29,170 ક્યુશેક પાણી નર્મદા નદીમાં જાવક. CHPH માંથી 10,205 ક્યુશેક પાણીની જાવક. નર્મદા ડેમ માંથી કુલ પાણીની જાવક - 39,375 ક્યુશેક. નર્મદા ડેમમાં 1938.04 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત. નર્મદા ડેમના ગેટ બંધ હોવાથી નર્મદામાં પુર નિયંત્રણમાં છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેના 4, પંચાયત હસ્તકના 255 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  રાજ્યના 7 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram