Navsari News | નવસારી ક્વોરી ઉદ્યોગે મોનિટરિંગ સિસ્ટમનો કર્યો વિરોધ, શું કરી માંગ?

Navsari News | ગુજરાતનો ક્વોરી ઉદ્યોગ ગુજરાતનો સૌથી મહત્વનો ઉદ્યોગ તરીકે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સ્ટોન ઓરીઓમાંથી નીકળતા અથવા તો કોઈપણ ગૌણ ખંડિત ના વહન માટે વપરાતી લોકોને જીપીએસસી થી સજ કરવાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેને લઇને વિરોધનું વંટોળ શરૂ થયો છે નવસારી જિલ્લા કોવરી એસોસિએશન દ્વારા પણ જીપીએસ લગાવવાની રાજ્ય સરકાર નીતિનો વિરોધ કરી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola