સુરતઃ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં મળી સુસાઈડ નોટ, શું થયો ખુલાસો?

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આપઘાત કરનાર મહિલા તબીબની સુસાઈડ નોટ મળી છે. આપઘાત કરવા પાછળ કોઈ જવાબદાર ન હોવાનો સુસાઈડ નોટમાં ખુલાસો થયો છે. એક મહિના પહેલા સીનિયર્સના ત્રાસથી મહિલા તબીબ ઘરે જતી રહી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola