ફટાફટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે વધારી જગતના તાતની ચિંતા
abp asmita
Updated at:
25 Oct 2021 07:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખાબક્યો કમોસમી વરસાદ. આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજકોટ, અમરેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.