સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયો, ઓપરેશન બાદ કાઢ્યો સેલ, જુઓ વીડિયો

સુરત: સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયું હતું.  સુરતના ઉન વિસ્તારનો બનાવ છે.  અન્નનળીની શરૂઆતમાં જ સેલ ફસાયો હતો.  2.5 એમએમનો સેલ ફસાયો હતો. તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી કલાકોની મહેનત બાદ સેલ બહાર કાઢવામાં સફળતા મળી છે. ડૉક્ટરોએ ઓપરેશન કરી 25 એમએમનો સેલ બહાર કાઢ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola