ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદની સાથે હિમવર્ષા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદની સાથે હિમવર્ષા થઈ છે. કાશ્મીર, હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ છે. દિલ્હીમાં 18.6 મીમી, હિમાચલમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. કાશ્મીરના અનેક વિસ્તારમાં તાપમાન માઈનસ 5.9 ડિગ્રીથી લઈને માઈનસ 1.5 ડિગ્રી સુધી નોંધાયું છે. હિમવર્ષા બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.