Surat ની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનના વપરાશમાં વધારો, હોસ્પિટલો માટે ક્વોટા વધારવાની માંગ

સુરતની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનના વપરાશમાં વધારો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલો માટે ક્વોટા વધારવાની માંગ કરાઇ હતી. ઉદ્યોગોના ક્વોટામાં ઘટાડો કરી હોસ્પિટલોને પ્રાથમિકતા આપવા માંગ કરાઇ હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola