Ahmedabad સિવિલના ડોક્ટર્સનું તારણ, ક્યા બ્લડ ગ્રુપના ડોક્ટર્સ કોરોનાથી બચ્યા?
Continues below advertisement
કોરોના વાયરસ (coronavirus)ને લઈ 7થી 10 હજાર લોકો પર થયેલા સર્વે પરથી અમદાવાદના તબીબોએ મોટો દાવો કર્યો હતો. અમદાવાદના તબીબોનું તારણ છે કે O પોઝિટિવ અને B પોઝિટિવ બ્લડ ગ્રુપ (blood Group) ધરાવતા તબીબો ઓછા કોરોના સંક્રમિત થયા છે. તબીબોનો તે પણ દાવો છે કે સિવિલમાં 1200 બેડમાં કાર્યરત તબીબો જેમના બ્લડ ગ્રુપ O પોઝિટિવ અને B પોઝિટિવ છે...તેઓ એક પણ વખત કોરોના સંક્રમિત થયા નથી
Continues below advertisement