Coronavirus: સુરતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, સુરત શહેરમાં નવા 1737 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. શુક્રવારે શહેરમાં નવા 1773 કેસ અને ગ્રામ્યમાં 274 કેસ સાથે કુલ  2011 કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં વધુ 2020 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola