મુંબઇથી સુરત આવતા મુસાફરો નથી કરાવી રહ્યા કોરોના ટેસ્ટિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત રેલવે સ્ટેશન પર મુંબઈથી આવતા મુસાફરો કોવિડ ટેસ્ટ કરાવી રહ્યા નથી. પાલિકા અને રેલવે અધિકારીઓની વિનંતી છતા મુસાફરો કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા નથી. કોરોના સંક્રમણ વધતા એસટી ડેપો પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
Continues below advertisement