અમદાવાદના આ શાકમાર્કેટમાં લોકો માસ્ક વિના બેફામ ફરી રહ્યા છે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 11:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધતા કોરોના વચ્ચે અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં ભારે બેદરકારી જોવા મળી. અહીં લોકો માસ્ક વગર બેફામ ફરી રહ્યાં છે.