Ahmedabad: વેક્સિન માટે લોકોની વહેલી સવારથી જ લાગી લાઈન,નાગરિકો શું કરી રહ્યાં છે ફરિયાદ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં વેક્સિન માટે લોકોની વહેલી સવારથી જ લાઈન લાગી છે. ટોકન નંબર આવતા સુધીમાં વેક્સિન પૂરી થઈ જતી હોવાની નાગરિકો ફરિયાદ કરી રહ્યાં છે.બે દિવસથી આ પ્રકારની લાઈન લાગતી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram