બારડોલી, કામરેજ, કડોદરામાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત ગ્રામ્યમાં છેલ્લા ૭ દિવસમાં ૧૯૦૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે અને કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થતી નજરે પડી રહે છે ત્યારે હવે સ્થાનિક પ્રશાસન કોરોનાની આ મહામારીને રોકવા મેદાને આવ્યું છે. જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી સુરત ગ્રામ્યના તમામ તાલુકાના તાલુકા મથક પર કોવીડ વોર રૂમ શરુ કરવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકા મથકના તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોવિડ વોર રૂમ શરૂ કરાયો છે.
Continues below advertisement