કોરોનાગ્રસ્ત દર્દીને લઇને જતા એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે હળવદ નજીક અકસ્માત, ત્રણનાં મોત
Continues below advertisement
હળવદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીથી કોરોના પોઝિટિવ વૃદ્ધને તેના પુત્ર એમ્બ્યુલન્સમાં લઈને અમદાવાદ સારવાર અર્થે જઈ રહ્યા હતા. ત્યારે હળવદ નજીક આ એમ્બ્યુલન્સ વાનને ડમ્પર સાથે અકસ્માત સર્જાતા કોરોનાગ્રસ્ત વૃદ્ધ અને તેના પુત્ર તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઇવરના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.
Continues below advertisement