બ્રિટનથી સુરત આવેલા દર્દીના સંપર્કમાં આવેલ વધુ એક વ્યક્તિને કોરોના થયો, જુઓ વીડિયો
Continues below advertisement
યુકેથી સુરતના કામરેજ આવેલા દર્દીના સંપર્કમાં આવતા વધુ એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે. યુકેના વ્યક્તિના સંપર્કમાં આવતા દર્દીને સિવિલ હૉસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરાયો છે અને નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ પૂણે મોકલાયા છે. શનિવારે સામે આવેલા વધુ એક દર્દી સાથે અત્યાર સુધીમાં શંકાસ્પદ નવા સ્ટ્રેનના 7 દર્દીઓ સામે આવી ચુક્યા છે.જેમનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.
Continues below advertisement