કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટને લઇને DCGIએ શું કહ્યુ?
Continues below advertisement
દેશમાં કોરોનાની બે વેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. સીરમ ઈંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોનાની વેક્સીનને ઈમરજંસી ઉપયોગ DCGIએ મંજૂરી આપી દીધી હતી. કેડિલાની ઝાયકોવિડ રસીનું હજી પણ ત્રીજા તબક્કા માટે ટ્રાયલ ચાલુ રહેશે. DCGIના વી.જી સોમાનીએ કહ્યું હતું કે, કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટમાં થોડી ઘણી એલર્જી, હલકો તાવ રહેવો વગેરે છે. આ બધી બાબતો તમામ વેક્સીનમાં થાય છે.
Continues below advertisement