'25 વર્ષથી સાર્વજનિક જીવનમાં રહ્યા બાદ પણ ભૂપેન્દ્ર પટેલના નામે કોઈ વિવાદ નહીં'
Continues below advertisement
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભૂપેન્દ્ર પટેલના વ્યક્તિત્વનો લાભ ગુજરાતને મળશે. ભૂપેન્દ્ર પટેલના અનુભવનો લાભ ગુજરાતને મળશે. 25 વર્ષથી સાર્વજનિક જીવનમાં રહ્યા બાદ પણ ભૂપેન્દ્ર પટેલના નામે કોઈ વિવાદ નહીં. ભૂપેન્દ્રભાઈ ઓછું બોલે છે પણ કાર્ય કરવામાં હરહંમેશ અગ્રીમ છે. મુકપ્રેક્ષક થઈ કાર્યો કરતા રહેવું તે ભૂપેન્દ્ર પટેલના જીવવનો હિસ્સો છે. ભૂપેન્દ્ર પટેલ અદ્યાત્મ સાથે જોડાયેલા, સંસ્કૃતિને આગળ વધારનાર વ્યક્તિ છે.
Continues below advertisement