Surat: આ વિસ્તારમાંથી SOGએ ચાર કિલો ચરસ સાથે ત્રણ લોકોને ઝડપ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં ચાર કિલોનું ચરસ ઝડપાયું છે.SOGએ ચાર કિલો ચરસ સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે. અબ્રામા રોડ(Abrama Road) પરથી આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ અંગે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
Continues below advertisement