'મારી કાર્ય કરવાની પદ્ધતિ આ છે કમિશનર સાહેબ, તોમર સાહેબ જોઇ લો, 60 લોકો થયા છે તમારા શહેરના કાર્યક્રમમાં...શું કરતી હતી પોલીસ...'

Continues below advertisement

સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram